Jio નું નવું પ્લાન :- દર વર્ષે Jio તેના ગ્રાહકો માટે નવા પ્લાન અને ઓફર કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2024માં કંપનીએ નવી ઓફર રજૂ કરી છે. કંપની દ્વારા નવા વર્ષ નિમિત્તે આ જાહેરાત કરવામાં આવી છે. Jio નવું પ્લાન 2024
ખરેખર, જીઓ કંપની દ્વારા નવા વર્ષની ઓફર રજૂ કરવામાં આવી છે જેમાં યુઝર્સને 24 દિવસની વધારાની વેલિડિટી ફ્રીમાં મળી રહી છે અને અન્ય સુવિધાઓ પણ બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે.
- આ પણ વાંચો: મુદ્રા લોન યોજનામાં 50 હજાર થી 10 લાખ સુધી ની લોન મેળવો,વિગતવાર માહિતી અને લોન માટે અરજી કરો અહીંથી
Jio રિચાર્જ 2999 રૂપિયાની ઓફર
Jio ની ઓફિસિયલ વેબસાઈટ પરની લેટેસ્ટ માહિતી અનુસાર, તમને જણાવી દઈએ કે કંપનીએ એક નવો ઓફર પ્લાન રજૂ કર્યો છે, આ રિચાર્જની કિંમત 2999 રૂપિયા છે. ચાલો આપણે તેના વિશેની તમામ માહિતી વિગતવાર જાણીએ.
- આ પણ વાંચો: Moto G34 5G મોટોરોલાએ સસ્તો આ મોબાઈલ બજારમાં એક નવી છાપ બનાવી રહ્યુ છે, જાણો શું છે તેમાં ખાસ
Jio ના રૂપિયા 2999ના રિચાર્જ પ્લાન
Jio ના રૂપિયા 2999ના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. તેની સાથે જ Jio રિચાર્જ ઓફર 2024માં રૂપિયા 2999ના રિચાર્જ પ્લાનમાં વધારાના 24 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, બધા વપરાશકર્તાઓને આખા વર્ષ માટે નહીં પરંતુ 13 મહિના માટે રિચાર્જ મળી રહ્યું છે. અગાઉ આ રિચાર્જ પર ઓફર ફક્ત 12 મહિના સુધી મર્યાદિત હતી. જે હવે વધારીને 13 મહિના કરવામાં આવી છે.