GSSSB Recruitment 2024 : હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક અન્ય 18 પોસ્ટ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, GSSSB ભરતી 2024 માં પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, GSSSB ભરતી 2024માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, GSSSB ભરતી 2024 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ કે પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Info Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
GSSSB ભરતી 2024
- ભરતી વિભાગનું નામ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
- પોસ્ટનું નામ : જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક અન્ય 18 પોસ્ટ
- કુલ જગ્યાઓ : 4304
- ફોર્મ કેવી રીતે ભરવું : ઓનલાઈન ફોર્મ ભરવું
- ફોર્મ ભરવાની શરૂઆત તારીખ કઈ : 04/01/2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ : 31/01/2024
- સત્તાવાર વેબસાઇટ : https://gsssb.gujarat.gov.in/
પોસ્ટનું નામ
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના કલાક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ
- જુનિયર કલાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
GSSSB ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
GSSSB ભરતી 2024 માટે પરીક્ષા ફી
- બિન અનામત : 500/-
- અનામત વર્ગ : (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) : 400/-
GSSSB ભરતી 2024 માટે ઉંમર મર્યાદા
- લઘુત્તમ વય મર્યાદા : 20 વર્ષ
- મહત્તમ વય મર્યાદા : 35 વર્ષ
GSSSB ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી ?
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો .
- તે પછી “ GSSSB ભરતી ” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને પછી https://ojas.gujarat.gov.in/ પર તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ ભરવાની શરૂઆત તારીખ કઈ : 04/01/2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ : 31/01/2024
મહત્વપૂર્ણ લિંક
- સત્તાવાર જાહેરાત/સૂચના માટે : અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો
- GSSSBની સત્તાવાર વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો
- હોમ પેજ માટે : અહીં ક્લિક કરો