જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ JMC જુનિયર ક્લાર્ક ભરતી છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, JMC જુનિયર ક્લાર્ક ભરતીમાં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, JMC જુનિયર ક્લાર્ક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, JMC જુનિયર ક્લાર્ક ભરતીની ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ છે, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ અથવા પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
- નોકરી ભરતી બોર્ડનું નામ :- જામનગર મહાનગરપાલિકા(JMC)
- પોસ્ટનું નામ :- મદદનીશ ઈજનેર અને કારકુન
- કુલ જગ્યાઓ :- 60 જગ્યાઓ
- નોકરીનું સ્થાન :- જામનગર જિલ્લો
- નોકરીનો પ્રકાર :- JMC(જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન) નોકરીઓ
- એપ્લિકેશન મોડ :- ઓનલાઈન મોડ
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિગતો :
- વધારાના મદદનીશ ઈજનેર :- 30 જગ્યાઓ
- કારકુન :- 30 જગ્યાઓ
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માટેની શૈક્ષણિક લાયકાત :
- મદદનીશ ઈજનેર :- બી.ટેક.માં ડિગ્રી અને ડિપ્લોમા
- કારકુન :- સ્નાતક અંગ્રેજી અને ગુજરાતી ડેટા એન્ટ્રી વર્ક 5000 KDPH
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માટે વય મર્યાદા :
- મહત્તમ : – 33 વર્ષ
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા :
- ટેસ્ટ અને ઇન્ટરવ્યુ
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી ?
- લાયક અને રુચિ ધરાવતા તમામ ઉમેદવારો તેમની અધિકૃત અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જાતે મોકલે.
- અગત્યનું સરનામું :- જાહેરાત અથવા સૂચના પર આપેલ
નોંધ :- અરજી કર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના અથવા જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખો :
- સૂચના અથવા જાહેરાત તારીખ :- 27-9-2023
- અરજી ફોર્મ સબમિટ કરવાની શરૂઆતની તારીખ :- 30-9-2023
- અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ :- 14-10-2023
મહત્વપૂર્ણ લીંકો :
- સત્તાવાર સૂચના અથવા જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
- અધિકૃત એપ્લિકેશન વેબસાઇટ માટે :- અહીં ક્લિક કરો