ADC Bank Ahmedabad Bharti 2023: ADC બેંક અમદાવાદ ભરતી 2023,પગાર 17500 હજાર

ADC બેંક અમદાવાદ ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ADC બેંક અમદાવાદ ક્લાર્ક ભરતી છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, ADC બેંક અમદાવાદ ભરતી લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, ADC બેંક અમદાવાદ ભરતી ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ADC બેંક અમદાવાદ ભરતી ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ADC બેંક અમદાવાદ ભરતીમાં પરીક્ષાની પદ્ધતિ કઈ હશે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો માહિતી ગમતી હોય તો તમે તમારાં ગ્રુપમાં અથવા તમારાં સગા-સંબધીને શેર કરવા વિનંતી. અને આવી માહિતી જોવા માટે દરરોજ અમારી વેબસાઇટ મુલાકાત લેતાં રેશો.

ADC બેંક અમદાવાદ ભરતી 2023 માટે સંપૂર્ણ માહિતી 

  1. સંસ્થાનું નામ :- અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક
  2. પોસ્ટની કુલ સંખ્યા: –
  3. પોસ્ટનું નામ :- એપ્રેન્ટિસ ક્લાર્ક
  4. અધિકૃત વેબસાઇટ :- https://www.adcbank.coop/

ADC બેંક અમદાવાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત :

  • ADC બેંક અમદાવાદ ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ.

ADC બેંક અમદાવાદ ભરતી માટે વય મર્યાદા : 

  • 18 વર્ષથી ઉપરના તમામ ઉમેદવારોની વય મર્યાદા.

ADC બેંક અમદાવાદ ભરતી માટે પગાર ધોરણ : 

  • 17500/- પ્રતિ માસ પગાર

ADC બેંક અમદાવાદ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • લાયક અને રુચિ ધરાવતા તમામ ઉમેદવારો તેમની અધિકૃત અરજી બાયોડેટા અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો સાથે મોકલી શકે છે.

ADC બેંક અમદાવાદ ભારતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

  • અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ :- 28-09-2023
  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ:- 10-10-2023

મહત્વપૂર્ણ લિન્કો :

Leave a comment