અંબાલાલ પટેલની ઘાતક આગાહી: જાણો ક્યાં વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં હવામાનને લઈને આગાહીકાર અથવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હવામાનમાં ફેરફાર થવાની અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ ની અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદ પડવાની ભારે શક્યતા રહેલી.
આગાહીકાર અથવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર અને સુરત અને મહેસાણા માં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. કારણ કે કમોસમસી વરસાદના કારણે ઘઉં,જીરુ, રાયડો, બટાકા, ડુંગળી, લસણ વગેરે શિયાળું પાક ને નુક્સાન થઈ શકે છે.
આવતી કાલથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીકાર અથવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. માવઠાની આગાહીથી ધરતી પુત્રોમાં ચિંતાનું માહોલ ફરી વળ્યું હતું. APMC માર્કેટોના સંચાલકો સતર્ક થયા છે. તો ગુજરાત ખેડૂતોએ પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર(આગળ નાં 3 કે 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે)દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અથવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી કરી છે.