બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023:- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, ચોકીદાર/ગાર્ડનર છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે,બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 માં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 ની પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી કે સારી લાગતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023
- ભરતી વિભાગનું નામ :- બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, બેંક ઓફ બરોડા, અમદાવાદ
- પોસ્ટનું નામ :- ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, ચોકીદાર/ગાર્ડનર નોકરી પ્રકાર :- બેંક નોકરી
- અરજી કઈ રીતે કરવી :- ઓફલાઇન
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 30 નવેમ્બર 2023
બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :
ફેકલ્ટી ખાલી જગ્યા :- સ્નાતક/ અનુસ્નાતક જેમ કે MSW/ ગ્રામીણ વિકાસમાં MA/ સમાજશાસ્ત્ર/ મનોવિજ્ઞાનમાં MA/ B.Sc. (વેટરનરી મેડિસિન) B.Sc. (બાગાયત) B.Sc. (કૃષિ) B.Sc. (એગ્રીકલ્ચર માર્કેટિંગ) B.A. B.Ed સાથે હોવું જોઈએ. 22,500 છે
ઓફિસ આસિસ્ટન્ટ :- ગ્રેજ્યુએટ/BSW/BA/B.com 14,000
ચોકીદાર/ગાર્ડનરની જગ્યા :- 7 પાસ
બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 માટે ઉંમર મર્યાદા :
- 22-40 વર્ષની ઉંમર
બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?
બેંક ઓફ બરોડા ભરતી, તમારે ઑફલાઇન અરજી કરવી આવશ્યક છે. ઓનલાઈન અરજી કરવા માટે, સતાવાર નોટિફિકેશન અથવા સૂચનામાં આપેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો :
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/11/2023 થી સાંજે 05:00 સુધી
બેંક ઓફ બરોડા અમદાવાદ ભરતી 2023 ની અરજી ફોર્મ મોકલવાનું સ્થળ :
- વિકાસ સંસ્થાન, BSVS (RCET) – અમદાવાદ
- ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ 380007
મહત્વપૂર્ણ લિંક :
- સૂચના/જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
- હોમ પેજ માટે :- અહીં ક્લિક કરો