Gujarat Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી 2023, લાયકાત 10 પાસ, ફોર્મ ભરો

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ગુજરાત હોમગાર્ડ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 

  1. સંસ્થાનું નામ :- ગુજરાત હોમગાર્ડ
  2. પોસ્ટનું નામ :- હોમગાર્ડ
  3. ખાલી જગ્યાની સંખ્યા :- 6752 જગ્યા
  4. એપ્લિકેશન મોડ :- ઑફલાઇન મોડ
  5. નોકરીનું સ્થાન :- ગુજરાત
  6. સત્તાવાર વેબસાઇટ :- homeguards.gujarat.gov.in

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માં ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ :

  1. અમદાવાદ પૂર્વ :- 337 જગ્યાઓ
  2. અમદાવાદ પશ્ચિમ :- 395 જગ્યાઓ
  3. અમદાવાદ ગ્રામ્ય :- 214 જગ્યાઓ
  4. વડોદરા :- 676 પોસ્ટ્સ
  5. વડોદરા ગ્રામ્ય :- 89 જગ્યાઓ
  6. સુરત :- 906 પોસ્ટ્સ
  7. સુરત ગ્રામ્ય :- 115 જગ્યાઓ
  8. રાજકોટ: 309 જગ્યાઓ
  9. રાજકોટ ગ્રામ્ય :- 127 જગ્યાઓ
  10. આણંદ :- 100 પોસ્ટ
  11. ગાંધીનગર :- 383 જગ્યાઓ
  12. સાબરકાંઠા :- 275 જગ્યાઓ
  13. મહેસાણા: 93 જગ્યાઓ
  14. અરવલ્લી :- 265 પોસ્ટ્સ
  15. ભરૂચ :- 131 જગ્યાઓ
  16. નર્મદા :- 252 પોસ્ટ્સ
  17. મહિસાગર :- 10 પોસ્ટ્સ
  18. વલસાડ :- 184 જગ્યાઓ
  19. નવસારી :- 164 જગ્યાઓ
  20. સુરેન્દ્રનગર :- 255 જગ્યાઓ
  21. મોરબી :- 296 પોસ્ટ્સ
  22. દેવભૂમિ દ્વારકા :- 140 પોસ્ટ્સ
  23. જૂનાગઢ :- 134 જગ્યાઓ
  24. બોટાદ :- 260 જગ્યાઓ
  25. કચ્છ ભુજ :- 280 પોસ્ટ્સ
  26. ગાંધીધામ :- 239 જગ્યાઓ
  27. પાટણ :- 115 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારો માન્ય બોર્ડમાં ધોરણ 10 પાસ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા :

  • ન્યૂનતમ :- 18 વર્ષ ઉંમર
  • મહત્તમ :- 50 વર્ષ ઉંમર

ભૌતિક ધોરણ :

  • પુરુષ ઉમેદવારોનું વજન :- 50 કિગ્રા
  • ઊંચાઈ :- 162cm
  • છાતી :- છાતી ઓછામાં ઓછી 79 સે.મી. હોવી જોઈએ, છાતી 5 સે.મી. જેટલી ફૂલી શકે તેવી હોવી જોઈએ.
  • દોડવું :- 1600 મીટર | સમય: 09 મિનિટ ગુણ :- 75
  • મહિલા ઉમેદવારો વજન :- 40 કિગ્રા
  • ઊંચાઈ :- 150cm
  • દોડવું :- 800 મીટર | સમય :- 05 મિનિટ 20 સેકન્ડ ગુણ :- 75

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 ફોર્મ કઈ રીતે ભરવું ?

  • લાયક અને રુચિ ધરાવતા તમામ ઉમેદવારો તેમની અધિકૃત અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે.
  • સરનામું :- જાહેરાત/સૂચના પર આપેલ છે.

નોંધ :- અરજદારોને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના/જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

ઉપયોગી તારીખો :

  • અરજી શરૂ થવાની તારીખ :- 15/09/2023
  • અરજીની છેલ્લી તારીખ :- 25/09/2023

ઉપયોગી લિંક્સ :

Leave a comment