ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે,ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.
ગુજરાત આવકવેરા વિભાગ અમદાવાદ ભરતી 2023 | Income Tax Ahmedabad Recruitment 2023 :
- નોકરી વિભાગનું નામ :- ગુજરાત આવકવેરા વિભાગ,અમદાવાદ
- પોસ્ટની ભાષા :- ગુજરાતી ભાષા
- પોસ્ટનું નામ :- MTS અને અન્ય
- જગ્યાઓની કુલ સંખ્યા :- 59 જગ્યા
- નોકરીનું સ્થાન :- અમદાવાદ (ગુજરાત)
- નોકરીનો પ્રકાર :- સરકારી નોકરીઓ
- અરજી કરવાની રીત :- ઓનલાઈન
ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 માટે વય મર્યાદા :
પોસ્ટ મુજબની વય મર્યાદા નીચે મુજબ આપેલ છે.
- આવકવેરા નિરીક્ષક માટે વય મર્યાદા :- 18 થી 30 વર્ષ વય વચ્ચે
- મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ માટે વય મર્યાદા :- 18 થી 27 વર્ષની વય વચ્ચે
- કર સહાયક માટે વય મર્યાદા :- 18 થી 27 વર્ષની વય વચ્ચે
ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :
દરેક પોસ્ટ મુજબનું શિક્ષણ અને લાયકાત નીચે મુજબ આપવામાં આવેલ છે.
- આવકવેરા નિરીક્ષક માટે :- સ્નાતક
- કર સહાયક માટે :- સ્નાતક
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે :- 10મું પાસ
ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 માટે પગાર ધોરણ :
દરેક પોસ્ટ મુજબના પગારની વિગતો નીચે મુજબ આપેલ છે.
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે :- રૂપિયા 18000 – 56900 પ્રતિ મહિને
- કર સહાયક માટે :- રૂપિયા 25500 – 81100 પ્રતિ મહિને
- આવકવેરા નિરીક્ષક માટે રૂપિયા :- 44900 – 142400 પ્રતિ મહિને
આવકવેરા અમદાવાદ ભરતી 2023 માટેની મહત્વપૂર્ણ તારીખો :
- અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 01-10-2023
- અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15-10-2023
ગુજરાત આવકવેરા અમદાવાદ ભરતી 2023 માટેની મહત્વપૂર્ણની લિંક્સ :
- ઑનલાઇન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
- સત્તાવાર સૂચના માટે :- અહીં ક્લિક કરો
- અધિકૃત વેબસાઇટ માટે :- અહીં ક્લિક કરો