ISRO Bharti 2023: ઈસરો ભરતી 2023,10 પાસ વાળાને નોકરી કરવાનો મોકો

ઈસરો ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ડ્રાઈવર છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે,ઈસરો ભરતી 2023 માં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, ઈસરો ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ઈસરો ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, ઈસરો ભરતી 2023 ની પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી અથવા પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

ઈસરો ભરતી 2023

  1. ભરતી સંસ્થાનું નામ :-  ISRO
  2. પોસ્ટ નામ :- ડ્રાઈવર
  3. નોકરીનું સ્થાન :- ભારત
  4. ખાલી જગ્યા :- 18 જગ્યા
  5. અરજી શરૂ કરવાની તારીખ :- 13મી નવેમ્બર 2023
  6. અરજી કરવાની છેલ્લી તારીખ :- 27મી નવેમ્બર 2023
  7. સત્તાવાર વેબસાઇટ :- www.isro.gov.in

પોસ્ટનું નામ :

  • ડ્રાઈવર

પોસ્તનું નામ અને કેટલી જગ્યાઓ :

  • લાઇટ વ્હીકલ ડ્રાઈવર – A :- 09 જગ્યા
  • હેવી વ્હીકલ ડ્રાઈવર – A :- 09 જગ્યા

કુલ ખાલી જગ્યાઓ :

  • 18 જગ્યા

જોબ સ્થાન :

  • ભારત

ઈસરો ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :

  • 10મું પાસ
  • ગાડી ચલાવવાની પરવાનગી

ઈસરો ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા :

  • આ ભરતી પસંદગી પ્રક્રિયા નિયમો મુજબ રહેશે.

ઈસરો ભરતી 2023 માં પગાર ધોરણ :

  • રૂપિયા 19,900/- થી 63,200/- પગાર

ઈસરો ભરતી 2023 માં અરજી ફી :

  • આ ભરતી માં કોઈ અરજી ફી ઉલ્લેખ નથી.

ઈસરો ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી ?

તમે ઓનલાઈન અરજી કરી શકો છો.ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો.

  1. ઉમેદવારોએ પ્રથમ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જોઈએ
  2. લિંક નીચે આપેલ છે
  3. વાચો
  4. તપાસો કે તમે અરજી કરી શકો છો
  5. જો તમે સક્ષમ છો
  6. ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે
  7. ઓનલાઈન અરજી કરવા માટે લિંક આપવામાં આવી છે
  8. તે ખોલો
  9. બધી વિગતો ભરો
  10. દસ્તાવેજ અપલોડ કરો
  11. સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખો :

  • અરજી શરૂ કરવાની તારીખ :- 13મી નવેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 27મી નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment