JMC ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ સ્ટાફ નર્સ (UPHC), એક્સ-રે ટેકનિશિયન (UPHC), લેબોરેટરી ટેકનિશિયન (UPHC), લેબોરેટરી ટેકનિશિયન (UCHC), ફાર્માસિસ્ટ (UPHC), ફાર્માસિસ્ટ (UCHC), ફિમેલ હેલ્થ વર્કર (UPHC), બહુહેતુક આરોગ્ય કાર્યકર (UPHC) ) આ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, JMC ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,JMC ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, JMC ભરતી 2023 માં પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની સૂચના/જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
JMC ભરતી 2023
કુલ જગ્યાઓ :
-
101 જગ્યા
પોસ્ટનું નામ અને કેટલી જગ્યાઓ :
-
સ્ટાફ નર્સ (UPHC) :- 20 જગ્યા
-
એક્સ-રે ટેકનિશિયન (UPHC) :- 03 જગ્યા
-
લેબોરેટરી ટેકનિશિયન (UPHC) :- 03 જગ્યા
-
લેબોરેટરી ટેકનિશિયન (UCHC) :- 03 જગ્યા
-
ફાર્માસિસ્ટ (UPHC) :- 02 જગ્યા
-
ફાર્માસિસ્ટ (UCHC) :- 03 જગ્યા
-
ફીમેલ હેલ્થ વર્કર (UPHC) :- 37 જગ્યા
-
બહુહેતુક આરોગ્ય કાર્યકર (UPHC) :- 30 જગ્યા
JMC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો :
-
કૃપા કરીને અધિકૃત સૂચના/જાહેરાત વાંચો.
JMC ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી ?
-
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો :
-
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ :- 21-11-2023
-
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ :- 05-12-2023
મહત્વપૂર્ણ લિંક :
-
સૂચના/જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
-
ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
-
અધિકૃત વેબસાઇટ માટે :- અહીં ક્લિક કરો