LPG Gas E-KYC :- સરકાર નો આદેશ LPG ગેસ માટે KYC ફરજીયાત નહિતર સબસીડી નહીં મળે,છેલ્લી તારીખ : 31 ડિસેમ્બર 2023 KYC કરવા માટે અહી ક્લિક કરો

LPG ગેસ સબસીડી :- મિત્રો આજે આપણે નવા સમાચાર જાણીએ કે તાજેતર માં સરકાર નો આદેશ LPG ગેસ માટે KYC ફરજીયાત નહિતર સબીસીડી નહીં મળે તેવી જાહેરત કરી છે ઘણાં લોકો કે છે E-KYC કરવું ફરજિયાત છે કે નહિ તે માટે તમામ LPG ગ્રાહકધારો ને કહેવામાં આવે છે કે E-KYC કરવું ફરજિયાત છે નકે તમને સબસીડી નહી મલે તે માટે આમે તમને કઈ રીતે E-KYC કરવું તે આમે સમજાવીએ છીએ.

તમે LPG ગેસ ઇ-કેવાયસી કેવી રીતે કરી શકો છો ?

હાલમાં ગેસ એજન્સીમાં બાયોમેટ્રિક E-KYC લાગુ કરવામાં આવ્યું છે. અને તેની અંતિમ તારીખ 15મી ડિસેમ્બર આવી રહી છે. જે વ્યક્તિના ઘરે ગેસ કનેક્શન છે તે પોતાના આધાર કાર્ડના ફોટા સાથે બાયોમેટ્રિક માધ્યમથી E-KYC કરી શકે છે.

જો તમે LPG ગેસ કનેક્શન અને સબસિડી માટે ઘરે બેઠા E-KYC કરવા માંગો છો, તો અમારો લેખ અંત સુધી વાંચો જ્યાં અમે તમને આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું.

આ પણ વાંચો: આ કામ ઘરે બેઠાં પૈસાનું રોકાણ કર્યા વગર તમે મહીને 20,000 થી 50,000 કમાવી શકો છો, ફકત 2-3 કલાક સમય નો ઉપયોગ કરી

LPG ગેસ E-KYC કરવાની પ્રક્રિયા

  1. જો તમે E-KYC ઓનલાઈન કરવા માંગો છો તો
  2. સૌથી પહેલા તમે જે કંપનીની સાથે ગેસ કનેક્શન ધરાવો છો તેની ઓફિશિયલ વેબસાઈટ પર મુલાકાત.
  3. તમને તેના હોમ પેજ પર E-KYC નો વિકલ્પ આપવામાં આવશે. તેના પર ક્લિક કરો.
  4. તે પછી તેમાં આપેલી સંપુર્ણ માહિતી જેમ કે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  5. હવે તે સબમિટ કરો.
  6. હવે તેની ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે.
  7. છેલ્લે તમારું E-KYC આ ફાઇલમાં સબમિટ કરવામાં આવશે.

LPG ગેસ E-KYC કરવાની અંતિમ તારીખ કઈ ?

જો તમારા ઘરમાં LPG ગેસ કનેક્શન છે અને અત્યાર સુધી તમને તેની સબસિડી મળી રહી છે, તો હવે સરકારે તેના માટે નવો આદેશ કર્યો છે. જો તમારી પાસે LPG ગેસ કનેક્શન છે તો સરકારે હવે તેમાં E-KYC ફરજિયાત કરી દીધું છે, તેથી તમારે હવે E-KYC કરવું જોઈએ. અને આ માટેની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર છે.

Leave a comment