Mahila Vrutika Yojana: મહિલાઓને મળશે દરરોજ રૂપિયા 250ની સહાય, ફોર્મ ભરો

મહિલા વૃતિકા યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી સરકારી યોજના પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ સરકારી યોજનાનું નામ મહિલા વૃતિકા યોજના છે.મહિલા વૃતિકા યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ સરકારી યોજના માટે કેટલી હોવી જોઈએ,મહિલા વૃતિકા યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, મહિલા વૃતિકા યોજનાથી લાભ શું થશે, આ સરકારી યોજના માટે પાત્રતા ધોરણ શું છે, ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લેખ અથવા પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.

મહિલા વૃતિકા યોજનાનો ઉદ્દેશ્ય 

ગુજરાત સરકાર દ્વારા બાગાયતી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ યોજના જેમાં મહિલાઓને એક તાલીમ મેળવવા માટે શીખવવામાં આવે છે. જેથી યોગ્ય માર્ગદર્શન અને સારી રીતના તાલીમ લઈ શકે અને પોતે આત્મ નિર્ભર થઈ શકે.

મહિલા વૃતિકા યોજનાનો લાભ

  • મહિલા વૃતિકા યોજના વિનામૂલ્ય આપવામાં આવે છે.
  • મહિલા વૃતિકા યોજના બાગાયતી પાકો વિશે માહિતી આપવામાં આવે છે અને તાલીમ સાથે પણ મળે છે.
  • મહિલાને વિવિધ પ્રકારના શાકભાજીને ફળો વિશે તાલીમ મળે છે.
  • મહિલાઓને દરરોજના 250 રૂપિયા આપવામાં આવે છે
  • મહિલા વૃતિકા યોજનામાં પાંચ દિવસની તાલીમ હોય છે.
  • કુલ 1250 રૂપિયા તાલીમના પાંચ દિવસમાં આપવામાં આવે છે.

મહિલા વૃતિકા યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • દિવ્યાંગ હોવ તો (દિવ્યાંગતાનું પ્રમાણપત્ર)
  • બેંક પાસબુક
  • રેશનકાર્ડ

મહિલા વૃતિકા યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • મહિલા વૃત્તીકા યોજના હેઠળ સૌપ્રથમ તમારે ઓફિસિયલ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે
  • તેના પછી યોજના નું મેનુ ખુલશે
  • તેમાં બાગાયતી વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • નીચે એક વિડીયો આપેલ છે તે પ્રમાણે તમે Registration અથવા ફોર્મ ભરી શકશો.

મહતવપૂર્ણ લિંક 

Leave a comment