Pan Card Update : પાનકાર્ડ આજના સમયમાં ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પાનકાર્ડ વગર સરકારી ક્ષેત્રનું કામ ઘણીવાર અટકી જતું હોય છે જેમકે હોમ લોન હોય કોઈપણ પ્રકારની લોન લેવા માટે મકાન ખરીદવા માટે તેમજ સરકારી ઉપયોગી ડોક્યુમેન્ટમાં પાનકાર્ડ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે
હાલમાં પાનકાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે Pan Card Update કરવા અંગે નવા નિયમોમાં ફેરફાર થયો છે ચલો તમને આજના આર્ટીકલમાં આ નવા નિયમ અને પાનકાર્ડ અપડેટ અંગે મહત્વની સંપૂર્ણ વિગતો ની માહિતી જણાવ્યા નીચે પાનકાર્ડની નવી અપડેટ અને નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો.
પાન કાર્ડ નવી અપડેટ વિશે મહત્વની માહિતી
હાલમાં જ પાનકાર્ડ ધારકો માટે મોટું અપડેટ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ પાનકાર્ડ અને આધારને છેલ્લી વખત લિંક નથી કરાવવું તેમણે ફરી એકવાર લિંક કરાવવાનું રહેશે દરેકને તેમના દ્વારા પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કહેવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન જેમણે તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેવો ભટકતી બંને લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે લિંક ન કરાવવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને કેવાયસી પ્રક્રિયામાં પણ સમસ્યા આવી શકે છે જેથી વહેલી તકે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. નીચે પાનકાર્ડ અંગે નવા નિયમોની માહિતી આપી છે.
પાન કાર્ડનો નવો નિયમ વિશે વિગતવાર માહિતી
મીડિયા રિપોર્ટમાં માન્યતા હાલમાં જે પ્રકારની ન્યુઝ સામે આવી રહી છે જેમ કે પાનકાર્ડને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે પરંતુ હજી સુધી પાનકાર્ડની શાખા દ્વારા નવા નિયમો અંગે કોઈ પણ પ્રકારની અપડેટ સામે નથી આવી પરંતુ પાનકડ સાથે આધારકાર્ડ જે લોકોએ નથી કરાવ્યું તેવો વહેલી તકે કરાવી લેવું કહેવામાં આવ્યું છે લોકોએ તેમના પાનકાર્ડને લીંક કરાવવું ખૂબ જરૂરી છે જેથી કેવાયસી પ્રક્રિયા હોય કે પછી અન્ય સરકારી કામકાજમાં કોઈ પણ પ્રકારની રોકાવટ ના આવે સોશિયલ મીડિયા પર અને અન્ય પ્લેટફોર્મ પર પાનકાર્ડના નવા નિયમો વિશે ચર્ચાઓ થઈ રહી છે પરંતુ પાનકાર્ડ નવા નિયમો અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પાનકાર્ડ શાખા દ્વારા કરવામાં નથી આવી છે.
પાનકાર્ડ અંગે અન્ય જરૂરી સુચનાઓ
પાનકાર્ડ એ કેવું દસ્તાવેજ છે જે આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે પર્સનલ લોન લેવી હોય કે પછી કોઈ પણ પ્રકારનું વાહનની ખરીદારી કરવી હોય ત્યારે પાનકાર્ડ અગત્યનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પાનકાર્ડ હશે તો તમે વધુ ટેક્સથી પણ બચી શકો છો પરંતુ જે રીતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર અને અમુક પ્લેટફોર્મ પર કરવામાં આવી રહી છે કે પાનકાર્ડ વિશે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તો એ બાબત ખોટી છે પરંતુ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવવું ખૂબ જ જરૂરી છે જે અંગે અગાઉ પણ સૂચનાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી હવે ફરી એકવાર સૂચનાઓ આપવામાં આવી છે.