Pradhan Mantri Scholarship Yojana: પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 20,000 ની શિષ્યવૃત્તિ,ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી સરકારી યોજના પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ સરકારી યોજનાનું નામ પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ છે.આ સરકારી યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ સરકારી યોજના માટે કેટલી હોવી જોઈએ, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું,ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ સરકારી યોજનાથી લાભ શું થશે, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા ધોરણ શું છે, ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું,પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો અમારી માહિતી તમને ગમતી હોય તો તમારાં સગા-સંબંધીને આ માહિતી શેર કરો જેથી તેમને પણ અમારી માહિતી ઉપયોગી થાય છે. આવી દરરોજ માહિતી મેળવવા માટે અમારી આ Official Maru Gujarat વેબસાઇટની મુલાકાત લો.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા ધોરણ 

પ્રધાનમંત્રી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના હેઠળ, સરકાર દ્વારા અમુક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી આ પાત્રતા ધોરણ પૂર્ણ કરે છે તો તેને આ પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

સૌ પ્રથમ વિદ્યાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ

વિદ્યાર્થીએ અગાઉના વર્ગમાં 60% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ.

વિદ્યાર્થી હાલમાં કોલેજ કે સંસ્થા કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહયા છે.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ?

પ્રધાનમંત્રી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ ખોલો જેની લિંક નીચે આપેલ છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સ્ટેપ 1 :- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટના હોમ પેજ પર તમને New Registration વિકલ્પ દેખાશે, ત્યાં ક્લિક કરો.
  • સ્ટેપ 2 :- અહીં કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરો જે નોંધણી માટે જરૂરી છે.
  • સ્ટેપ 3 :- આ પછી તમારે ઓનલાઈન પોર્ટલમાં લોગ ઇન કરવું પડશે, બધી માહિતી કાળજીપૂર્વક ભરવી પડશે અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજની યાદી

પ્રધાનમંત્રી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરવા માટે, તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

  1. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  2. વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ
  3. બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ
  4. વિદ્યાર્થીનું પાસપોર્ટ સાઇઝનો લેટેસ્ટ ફોટો અને મોબાઇલ નંબર
  5. વિદ્યાર્થીના અગાઉના વર્ગની માર્કશીટ
  6. વિદ્યાર્થીનું કૉલેજ આઈડી કાર્ડ (સંસ્થા દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે)

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment