RMC Bharti: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 219 જગ્યાઓ માટે ભરતી,છેલ્લી તારીખ : 10/01/2024 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ ટેકનિકલ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન, ફાયર ઓપરેટર (પુરુષ), જુનિયર સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર (સ્ત્રી), સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, વેટરનરી ઓફિસર, ગાર્ડન આસિસ્ટન્ટ આ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે,રાજકોટ મહાનગરપાલિકા ભરતી માં પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ,રાજકોટ મહાનગરપાલિકા ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું,રાજકોટ મહાનગરપાલિકા ભરતી માં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,રાજકોટ મહાનગરપાલિકા ભરતીમાં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને સંપૂર્ણ વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરતા રહો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

  1. ભરતી વિભાગનું નામ :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
  2. પોસ્ટનું નામ :- વિવિધ
  3. કુલ જગ્યાઓ :- 219 જગ્યા
  4. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ :- 21/12/2023
  5. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 10/01/2024
  6. અરજી કઈ રીતે કરવી :- ઓનલાઇન અરજી કરવાની રહેશે

પોસ્ટનું નામ અને કેટલી જગ્યાઓ

  • ટેકનિકલ આસિસ્ટન્ટ :- 02 જગ્યા
  • જુનિયર ક્લાર્ક :- 12 જગ્યા
  • આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન :- 04 જગ્યા
  • ફાયર ઓપરેટર (પુરુષ) :- 64 જગ્યા
  • જુનિયર સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર (સ્ત્રી) :- 04 જગ્યા
  • સિસ્ટમ એનાલિસ્ટ :- 02 જગ્યા
  • ગાર્ડન સુપરવાઈઝર :- 02 જગ્યા
  • વેટરનરી ઓફિસર :- 01 જગ્યા
  • ગાર્ડન આસિસ્ટન્ટ :-12 જગ્યા

કુલ જગ્યાઓ :- 219 જગ્યા

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત 

ઇચ્છનીય શૈક્ષણિક લાયકાત માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત/સૂચના વાંચો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માં ઉંમર મર્યાદા 

ઉંમર મર્યાદા : 18 થી 33-35 વર્ષ ઉંમર હોવી જોઈએ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી ફી 

બિનઅનામત શ્રેણીના તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 500/- ચૂકવવાના રહેશે જ્યારે અન્ય શ્રેણીના ઉમેદવારોએ રૂપિયા 250/- અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર UPI/ઓનલાઈન/નેટ બેંકિંગ દ્વારા જ સ્વીકારવામાં આવશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં કેવી રીતે અરજી કરવી ?

લાયકાતને પાત્ર અને રસ ધરાવતા તમામ અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ થવાની તારીખ :- 21/12/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10/01/2024

મહત્વપૂર્ણ લિંક 

Leave a comment