Gujarat Police Constable Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024, જાણો ક્યારે પરીક્ષા,ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થાય,શું છે સિલેબસ, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 : હેલો, મિત્રો!! અહીં અમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 પાત્રતાના માપદંડો, પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની તમામ જરૂરી વિગતો શેર કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના પોલીસ વિભાગે સીધા માધ્યમથી વિવિધ ગ્રુપ-3ની જગ્યાઓ ભરવા માટે નોકરીની જાહેરાત નંબર LRB/202425/2 બહાર પાડી છે. ભરતી સૂચના મુજબ, બિનહથિયાર કોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ અને … Read more