VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

VMC ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ PHW (પબ્લિક હેલ્થ વર્કર),FW (ફિલ્ડ વર્કર) આ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, VMC ભરતી 2023 માં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ,VMC ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,VMC ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, VMC ભરતી 2023 માં પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

VMC ભરતી 2023 સંપૂર્ણ માહિતી :

  1. વિભાગનું નામ :- વડોદરા મહાનગરપાલિકા
  2. પોસ્ટનું નામ :- PHW અને FW
  3. ખાલી જગ્યાઓ :- 554
  4. નોકરી સ્થાન :- વડોદરા (ગુજરાત)
  5. લાયકાત :- 12 પાસ

પોસ્ટનું નામ અને કેટલી જગ્યાઓ :

  • PHW (પબ્લિક હેલ્થ વર્કર) :- 106 જગ્યા
  • FW (ફિલ્ડ વર્કર) (માત્ર માણસો માટે) :- 448 જગ્યા

જોબ સ્થાન :

  • વડોદરા (ગુજરાત)

VMC ભરતી 2023 માટે ઉંમર મર્યાદા :

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ ઉંમર મહત્તમ ઉંમર 45 વર્ષ ઉંમર

VMC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :

  • 12મું પાસ / SI/ MPHW
  • સૌપ્રથમ તમામ ઉમેદવાર અધિકૃત સૂચના વાંચો.

VMC ભરતી 2023 માં પસંદગી પ્રક્રિયા :

  • ઈન્ટરવ્યુ

VMC ભરતી 2023 માં પગાર ધોરણ :

  • રૂપિયા 14,931/-

મહત્વપૂર્ણ તારીખો :

  • અરજી કરવાની શરૂઆતની તારીખ :- 21/11/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/11/2023

VMC ભરતી 2023 માટે અરજી ફી :

  •  આ ભરતી માં કોઈ ઉલ્લેખ નથી

VMC ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી ?

આ નોકરીમાં અરજી કરવા માટે નીચે લિંક આપેલ છે. આ ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે પગલા અનુસરો

  1. જો તમે આ નોકરી માટે અરજી કરવા સક્ષમ છો
  2. પછી એપ્લાય ઓનલાઈન લિંક ચેક કરો
  3. જેમાં તમારે અરજી કરવાની રહેશે
  4. બધી વિગતો ભરો
  5. દસ્તાવેજ અપલોડ કરો
  6. એકવાર તપાસો
  7. ફોર્મ સબમિટ કરો
  8. ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment