SSA Recruitment 2023: સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023, ઓનલાઈન ફોર્મ ભરો

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ બીઆરસી સંયોજક,યુઆરસી કોઓર્ડિનેટર,સીઆરસી સંયોજક આ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે,સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ,સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું,સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે,સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત કે સૂચના જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

પોસ્ટનું નામ :

  • બીઆરસી સંયોજક
  • યુઆરસી કોઓર્ડિનેટર
  • સીઆરસી સંયોજક

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સંપૂર્ણ સત્તાવાર સૂચના/જાહેરાત વાંચો.

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા :

  • સર્વ શિક્ષા અભિયાન ભરતી માં પાત્ર અને રસ ધરાવતા તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?

  • સર્વ શિક્ષા અભિયાન ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ssarms.gipl.in/ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો :

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ :- 01/12/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 10/12/2023

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment