Bank of Baroda Bharti: બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતી,કુલ 250 જગ્યાઓ,પગાર 63,840 છેલ્લી તારીખ 26/12/2023 ઓનલાઈન ફોર્મ ભરો

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ આ સિનિયર મેનેજર છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે,બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે,બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધી કે ભાઈ-બહેન ને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીની જાહેરાત 

  1. પોસ્ટનું નામ :- સિનિયર મેનેજર
  2. ખાલી જગ્યા :- 250 જગ્યા
  3. જોબ સ્થાન :- ઓલ ઈન્ડિયા
  4. અરજી કરવાની રીત :- ઓનલાઈન અરજી કરવાની રહેશે
  5. પગાર ધોરણ :- રૂપિયા 63840-78230/- પ્રતિ માસ
  6. અધિકૃત વેબસાઇટ :- bankofbaroda.in

ખાલી જગ્યા અને પોસ્ટનું નામ :

  • વરિષ્ઠ મેનેજર :- 250 જગ્યા

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતી માટે શૈક્ષણિક લાયકાત :

બેન્ક ઓફ બરોડા દ્વારા સત્તાવાર જાહેરાત કે સૂચના મુજબ ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી MBA અથવા સ્નાતક અથવા અનુસ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં પગાર ધોરણ :

  • વરિષ્ઠ મેનેજર (MMG/S-III) પોસ્ટ માટે પગાર ધોરણ નીચે આપેલ છે.
  • MMG/S-III :- 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતી માટે ઉંમર મર્યાદા :

  • 28 થી 37 વર્ષ ઉંમર

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં કેવી રીતે પસંદગી પ્રક્રિયા :

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં પસંદગી નીચેના આધારે કરવામાં આવશે

  • ઓનલાઈન ટેસ્ટ
  • સાયકોમેટ્રિક ટેસ્ટ
  • રૂબરૂ ચર્ચા અથવા મુલાકાત હશે

બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીમાં અરજી ફી :

  • SC/ST/વિકલાંગ વ્યક્તિઓ (PWD) માટે :- રૂપિયા 100/-
  • GEN/OBC/EWS માટે :- રૂપિયા 600/-

બેંક ઓફ બરોડા દ્વારા ભરતી માટે જરૂરી દસ્તાવેજો યાદી : 

  • ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • એલસી
  • લાયકાત મુજબ માર્કશીટ
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

બેંક ઓફ બરોડા દ્વારા ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

બેંક ઓફ બરોડામાં ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સ્ટેપ 1 :- વેબસાઇટ @bankofbaroda.in પર જાઓ
  • સ્ટેપ 2 :- ક્લિક કરો>કારકિર્દી>વર્તમાન તકો
  • સિનિયર મેનેજર સૂચના શોધો.
  • સ્ટેપ 3 :- અરજદારોએ ખાલી જગ્યાની સૂચના વાંચવી જોઈએ.
  • સ્ટેપ 4 :- ઓનલાઈન અરજીમાં જરૂરી વિગતો આપો.
  • સ્ટેપ 5 :- માન્ય અરજી એકવાર તપાસો.
  • સ્ટેપ 6 :- હવે, ભરેલી અરજી ઓનલાઈન પોર્ટલમાં સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખો :

  • ફોર્મ શરૂ કરવાની તારીખ :- 06/12/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 26/12/2023

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment