મિત્રો આજે આપણે નવું કંઇક અલગ જાણીએ, મિત્રો હાલમાં ઘણા બધા ઓનલાઇન ફ્રોડ થાય છે એવા તમારા નામ કોઈ બીજા સીમ વાપરીને ફ્રોડ કરે છે તો આજે તમે જલ્દી ચેક કરી લ્યો તમારું આધાર કાર્ડ પર કેટલા સીમ છે.તો મિત્રો આજે આપણે આ જાણીએ કે આપણા નામે કોણ સીમ કાર્ડ વાપરે છે.
હાલમાં ખૂબ નકલી કૉલ અથવા છેતરપિંડીની ઘટનામાં, તમને ખબર નહીં હોય કે કૉલ ક્યાંથી આવ્યો અથવા કોણે કર્યો. પરંતુ આ સિમ કાર્ડ કોના નામે નોંધાયેલ છે તે જાણવાની ટ્રીક આમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમાં તમે તમારા સિમ તેમજ અન્ય સિમ વિશે જાણી શકો છો. તેના માટે તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારે ટેલિકોમ કંપનીની એપ ડાઉનલોડ કરવી પડશે જેનો નંબર તમારી પાસે છે.
આ પણ વાંચો: જમીન પ્લોટની માપણી કરો તમારી જાતે તમારા સ્માર્ટ ફોનથી એકદમ સરળ રીતે
મારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ છે તે કેવી રીતે જાણવું ?
મિત્રો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ છે તે જાણવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:
સ્ટેપ 1 :- પોતાના નંબરનો બીજા કોએ વાપરે તે જાણવા માટે સૌથી પહેલા આ વેબસાઇટ પર જવું પડશે https://tafcop.dgtelecom.gov.in/alert.php પર લોગિન કરવાનું રહેશે.
સ્ટેપ 2 :- ત્યાર બાદ તમારો ચાલું મોબાઈલ નંબર નાખો. ત્યાર બાદ મોબાઈલ નંબર પર OTP આવશે.
સ્ટેપ 3 :- ત્યાર બાદ ટેલિકોમ વિભાગની તરફથી તમને એક SMS દ્વારા જાણકારી મળશે, જેમાં જાણકારી હશે કે તમારા આધાર કાર્ડ પર એક્ટિવ સીમ કાર્ડ કેટલા છે.
આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ બનવા માટે આ અભ્યાસક્રમ પાકો કરી લો,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યો
સ્ટેપ 4 :- ત્યાર બાદ કોઈ એવા નંબર જે તમારા નામે છે,અને તેનાથી તમે અજાણ છો અને તે સીમ કાર્ડની તમને જાણકારી નથી તો તેને બ્લોક કરવા માટે તમારે રિક્વેસ્ટ મોકલી શકે છે.
સ્ટેપ 6 :- રિક્વેસ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગની તરફથી વધુ એક ટિકિટ આઈડી મોકલવામાં આવશે, તેથી તમે તેને ટ્રેક કરી શકો.જો તે સીમ કાર્ડ ને તમારે બંધ કરવો હસે તે ઓનલાઈન બંધ કરી શકો છો.