જમીન પ્લોટની માપણી :- હેલ્લો મિત્રો આજે આપણે ઓનલાઈન જમીન માપણી કેવી રીતે કરવી તે જાણીએ મિત્રો અમે તમારાં માટે એક એપ્લીકેશનની વાત કરીયે છીએ તે જમીન માપણી માટે ખૂબ ઉપયોગી બને છે. મિત્રો તમે ઘેર એક સ્માર્ટ ફોન દ્વારા જમીન માપી શકો છો આ કેવી રીતે ઉપયોગી થાય છે તે જાણીએ જીપીએસ એરિયા કેલ્ક્યુલેટર એપ્લીકેશન એ નકશા અને જીપીએસ હોકાયંત્ર દ્વારા ક્ષેત્ર વિસ્તાર અને અંતર માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. જમીન પ્લોટની માપણી – જીપીએસ એરિયા કેલ્ક્યુલેટર એપ્લીકેશનનો ઉપયોગ કરીને તમે જમીનના વિવિધ આકાર અથવા પ્લોટ વિસ્તારને ફૂટ અથવા ચોરસ ફૂટ અથવા મીટર, ચોરસ મીટર અથવા કિલો મીટર અથવા માઇલ રૂપાંતરિત કરી શકો છો.
જમીન પ્લોટની માપણી :- આ જમીન પ્લોટની માપણી માટે વિવિધ એકમો એવા લોકોને મદદ કરે છે કે જેઓ ખેતરો અને જમીન વિસ્તારોમાં કામ કરે છે. તેઓ ને જમીન માપવી હોય તો આ સુવિધા સૌથી સરળ છે.તે જમીન અથવા પ્લોટ વિસ્તારને ફૂટ અથવા ચોરસ ફૂટ અથવા મીટર અથવા ચોરસ મીટર, કિલોમીટર અથવા માઇલ માં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.
જમીન પ્લોટની માપણી :- આ એપ્લીકેશન એ જીપીએસ એરિયા કેલ્ક્યુલેટર એપ્લીકેશન તમને જીપીએસ જમીન માપણી વડે ફીલ્ડ એરિયા માપવાની પણ પરવાનગી આપે છે.
આ પણ વાંચો: Business Idea Without Investment: મફતમાં ચાલુ કરો આ ધંધો,તમારી દર મહિને લાખોની કમાણી પાક્કી જાણો શું છે
જમીન પ્લોટની માપણી :- આ એપ્લીકેશન એ જીપીએસ એરિયા કેલ્ક્યુલેટર એપ્લીકેશન તમને રૂટના કુલ વિસ્તાર માપની ગણતરી કરવામાં મદદ કરે છે. અંતરના નકશા પર જમીનના વિવિધ ખૂણાના ક્ષેત્રફળની ગણતરી કરી આપી છે દરેક બાજુની લંબાઈ દાખલ કરો અને તમારા વિસ્તારનું માપ શોધો.