Gujarat Forest Exam Syllabus: ગુજરાત ફોરેસ્ટ બનવા માટે આ અભ્યાસક્રમ પાકો કરી લો,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યો

ગુજરાત ફોરેસ્ટ ભરતી 2023-24 :- ધણા સમયથી ચાલી રહેતી ગુજરાત ફોરેસ્ટ ભરતી ને સમાચાર માં જોવા મળે છે મિત્રો ગુજરાત એ ફોરેસ્ટ ની ભરતીના ફોર્મ 2022 માં ભરાયેલ છે હજી સુધી પરીક્ષા ની તારીખ આવી નથી, ફોરેસ્ટ ની પરીક્ષા ને લગતી અભ્યાસક્રમ આવ્યો, ફોરેસ્ટ ની એક્ઝામ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઇન એક્ઝામ નું આયોજન ચાલી રહ્યું છે તે માટે મિત્રો હવે ફેબ્રઆરીના શરૂઆત ના તબક્કામાં ઓનલાઈન એક્ઝામ નું આયોજન થઈ રહ્યું છે આ એક્ઝામ 1 અઠવાડિયું ચાલશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઇન એક્ઝામ માં કયાં ટોપિક કે અભ્યાસક્રમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.આ ફોરેસ્ટ ભરતી માં અભ્યાસક્રમ શું હસે તેની સંપુર્ણ માહીતી નીચે મુજબ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-૩ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT ( Computer Based Recruitment Test) પદ્ધતિથી મહિનો ફેબ્રુઆરી-૨૦૨૪ દરમ્યાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે, જે અંગે તમામ સંબંધકર્તા.બધાં ઉમેદવારોએ જેની નોંધ લેવી.

અભ્યાસક્રમ જાણવા માટે :- અહીં ક્લિક કરો

Leave a comment