હાર્દિક પંડયાએ ગુજરાતને કહ્યું બાય-બાય, આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

હાર્દિક પંડયા સમાચાર : તાજેતરમાં IPL  ઈતિહાસ માં સૌથી મોટો ટ્રેન્ડ હાર્દિક પંડયા લઈને થયો છે. હવે હાર્દિક પંડયા મુંબઈ ઈન્ડિયન્સ માં ઘર વાપસી કરી છે હાર્દિક પંડયા તે ગુજરાત ટાઈન્ટસ નો કેપ્ટન હતો તે ગુજરાત ટાઈન્ટસમાં 2022 માં જોડાયો હતો તેનાં હેઠળ ગુજરાત ટાઈન્ટસ 2022 માં IPL 2022 વિજેતા ટીમ બની હતી તે પછી હાર્દિક પંડયા ની કેપ્ટનશિપ હેઠળ 2023 માં ફાઈનલ સુધી પહોંચી હતી તેમાં chenai super kings વિજેતા ટીમ બની હતી.

હાર્દિક પંડયા ગુજરાત ટાઈન્ટસમાં શું હવે રમશે ?

હવે 2024 માં IPL માં હાર્દિક પંડયા ગુજરાત ટાઈન્ટસ બાય બાય કહી દીધું છે.ગુજરાત ટાઈન્ટસ નો હવે નવો કેપ્ટન કોણ બને તે માટે ગુજરાત ટાઈન્ટસ એ ત્રણ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતાં, શુબમન ગિલ,કેન વિલિયમ શન, રશિદ ખાન આ ત્રણ ખેલાડીઓના નામ પસંદ કરવામાં આવ્યા હતાં. તેમાંથી આ ખેલાડી ને ગુજરાત ટાઈન્ટસએ 2024 ની કેપ્ટનશિપ આપી છે.

ગુજરાત ટાઈન્ટસનો નવો કેપ્ટન કોણ બનશે ?

ગુજરાત ટાઈન્ટસ એ IPL 2024 ની કેપ્ટનશિપ શુબમન ગિલ ને આપી છે અને તે કેપ્ટનશિપ IPL 2024 ની કરશે. ગુજરાત ટાઈન્ટસ તેનાં રિટેન ખેલાડીઓના નામ જાહેર કર્યા છે તેમાં આ ખેલાડીઓનો સમાવેશ થાય છે : ડેવિડ મિલર, શુભમન ગિલ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, સાઈ કિશોર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુધરસન, વિજય શંકર, જયંત યાદવ, જોશુઆ લિટલ અને મોહિત શર્મા આ તમામ ખેલાડીઓ ગુજરાત ટાઈન્ટસ IPL 2024 માં રમશે.IPL 2024 માં અલગ અલગ ટીમે પોતાના રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

Leave a comment