ભારતીય વાયુ સેના ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ વિવિધ પ્રકારની છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે,ભારતીય વાયુ સેના ભરતી 2023 માં પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, ભારતીય વાયુ સેના ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ભારતીય વાયુ સેના ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ભારતીય વાયુ સેના ભરતી 2023 માં પરીક્ષા પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
ભારતીય વાયુ સેના ભરતી 2023
- ભરતી બોર્ડ નામ :- ભારતીય એરફોર્સ
- કુલ જગ્યાઓ :- 317 જગ્યા
- ભરતી વર્ષ :- 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/12/2023
પોસ્ટનું નામ :
- ફ્લાઈંગ બ્રાન્ચ
- ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ (ટેક્નિકલ/નોન-ટેક્નિકલ)
- હવામાનશાસ્ત્ર (બેચ 01/2024 માટે)
ભારતીય વાયુ સેના ભરતી 2023 માં ભૌતિક વિગતો :
- ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ શાખા – ન્યૂનતમ ઊંચાઈ 157.5 સે.મી
- ગ્રાઉન્ડ ડ્યુટી નોન-ટેક્નિકલ શાખા – ઊંચાઈ-પુરુષ-157.5 સેમી, સ્ત્રી-152 સેમી
ભારતીય વાયુ સેના ભરતી 2023 માટે ઉંમર મર્યાદા :
- ફ્લાઈંગ બ્રાન્ચ – 20-24 વર્ષ ઉંમર
- ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ/નોન-ટેક્નિકલ) – 20-26 વર્ષ ઉંમર
- ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા) – નિયમો મુજબ
ભારતીય વાયુ સેના ભરતી 2023 માટે અરજી ફી :
- AFCAT એન્ટ્રી :- રૂપિયા 250/- (બધા ઉમેદવારો માટે)
- NCC સ્પેશિયલ એન્ટ્રી અને મેટ્રોલોજી એન્ટ્રી :- મુક્તિ
- ચુકવણી માટે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચલણ દ્વારા કરવામાં આવશે.
ભારતીય વાયુ સેના ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ :
- અરજી કરવાની શરૂઆત તારીખ :- 01/12/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/12/2023
મહત્વપૂર્ણ લિંક :
- જાહેરાત/સૂચના માટે :- અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
- હોમ પેજ માટે :- અહીં ક્લિક કરો