પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ જુનિયર ટેકનિશિયન તાલીમાર્થી આ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે,પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં પગાર ધોરણ શું છે, ઉંમર આ ભરતી માટે કેટલી હોવી જોઈએ,પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે,પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત અથવા સૂચના જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023
- સંસ્થાનું નામ :- પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)
- પોસ્ટનું નામ :- જુનિયર ટેકનિશિયન
- ખાલી જગ્યાઓ :- 2023 જગ્યા
- જાહેરાત નંબર :- CC/12/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 12 ડિસેમ્બર 2023
- જોબ લોકેશન :- ઓલ ઈન્ડિયા
- અરજી કરવાની રીત :- ઓનલાઈન
- અધિકૃત વેબસાઇટ :- powergrid.in
PGCIL ભરતી 2023 માટે પગાર ધોરણ :
- રૂપિયા 21500 થી 74000/- (સ્તર- W3)
PGCIL ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :
PGCIL ભરતી 2023 માટે ઉંમર મર્યાદા :
PGCIL ભરતી 2023 માટે અરજી કરવા માટે તમામ અરજદાર/ઉમેદવારોની ઉપલી ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકાર અનુસાર SC/ST/OBC/PwD/Ex-SM માટે વયમાં છૂટછાટ લાગુ છે.
PGCIL ભરતી 2023 માટે અરજી ફી :
- UR/EWS/OBC :- 200/- રૂપિયા
- SC/ST/PWD :- ફી નથી.
PGCIL ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા :
PGCIL ભરતી 2023 જુનિયર ટેકનિશિયન ટ્રેઇની પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયામાં અહીં જણાવેલ નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે :
- કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
PGCIL ભરતી 2023 માં ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો યાદી :
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- એલસી (શાળા છોડવાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી નંબર આપો)
- ઈમેલ આઈડી (લોગિન કરવા માટે વપરાયેલ ઈમેલ આપો.)
PGCIL ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
PGCIL ભરતી 2023 માં પાત્ર અને રસ ધરાવતા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
- સ્ટેપ 1) સત્તાવાર વેબસાઇટ www.powergrid.in પર જાઓ.
- સ્ટેપ 2) હોમ પેજ પર દેખાતી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ટેબ પર ક્લિક કરો અને ઓપનિંગ્સ વિભાગમાં “જુનિયર ટેકનિશિયન ટ્રેની (ઈલેક્ટ્રીશિયન)ની ભરતી” ભરતી જાહેરાતની PDF ડાઉનલોડ કરો.
- સ્ટેપ 3) સક્રિય મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી સાથે તમારી જાતને રજીસ્ટર કરો.
- સ્ટેપ 4) લૉગ ઇન કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ ભરો.
- સ્ટેપ 5) એપ્લિકેશનના મહત્વપૂર્ણ નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- સ્ટેપ 6) અરજી ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ તારીખો :
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ :- 22/11/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 12/12/2023
મહત્વપૂર્ણ લિંક :
- સૂચના અથવા જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
- સત્તાવાર વેબસાઇટ માટે :- અહીં ક્લિક કરો
- હોમ પેજ માટે :- અહીં ક્લિક કરો