GPSC ભરતી 2023 :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ વિવિધ છે.આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે,GPSC ભરતી 2023 માં લાયકાત શું છે, પગાર ધોરણ શું છે,GPSC ભરતી 2023 આ ભરતી માટે કેટલી હોવી જોઈએ, GPSC ભરતી 2023 માં ફોર્મ કઈ રીતે ભરવું,GPSC ભરતી 2023 ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે,GPSC ભરતી 2023 પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત કે સૂચના જોવા માટે અમારી Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા સંબધીઓને આ માહિતી કે પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
GPSC ભરતી 2023
- ભરતી વિભાગનું નામ :- GPSC
- પોસ્ટનું નામ :- વિવિધ
- કુલ જગ્યાઓ :- 23 જગ્યા
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/11/2023
પોસ્ટનું નામ અને જગ્યાઓ :
- મત્સ્યોદ્યોગ અધિક્ષક :- 02 જગ્યા
- મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ) :- 01 જગ્યા
- અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) :- 05 જગ્યા
- ભૂસ્તરશાસ્ત્રી :- 03 જગ્યા
- ભૂસ્તરશાસ્ત્રી :- 02 જગ્યા
- વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ) :- 09 જગ્યા
- આચાર્ય, આદર્શ નિવાસી સલા :- 01 જગ્યા
GPSC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :
1) મત્સ્યોદ્યોગ અધિક્ષક :
- સ્નાતક / અનુસ્નાતક.
- 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
2) મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ) :
- પીએચડી / અનુસ્નાતક.
- 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
3) અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) :
- ડિપ્લોમા / બીઇ-ટેક સિવિલ.
- 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
4) ભૂસ્તરશાસ્ત્રી :
- અનુસ્નાતક.
- 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
5) ભૂસ્તરશાસ્ત્રી :
- અનુસ્નાતક.
- 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
6) વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ) :
- B.Sc / M.sc.
- 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
7) આચાર્ય, આદર્શ નિવાસી સલા :
- પીજી અને બી.એડ
- 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
મહત્વની નોંધ : બધા પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા આ ભરતી માટે ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત અથવા સૂચના વાંચો.
GPSC ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી ?
- પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
મહત્વની તારીખો :
- ઓનલાઈન અરજી શરૂઆત તારીખ :- 08/11/2023 થી
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 30/11/2023
મહત્વપૂર્ણ લિંક :
- અધિકૃત સૂચના/જાહેરાત માટે :- અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો